પવિત્ર શ્રદ્ધા ધામ

શ્રી દાભોડા હનુમાનજી મંદિર પરિચય

શ્રી દાભોડા હનુમાનજી મંદિર પરિચય
શ્રી દાભોડા હનુમાનજી મંદિર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દાભોડા ગામે આવેલું અતિ પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પાવન ઇતિહાસ વાંચો → દર્શન અને આરતી સમય યાત્રાળુ સુવિધાઓ